Gujarati Shabd Samuh Mate Ek Shabd
ગુજરાતી શબ્દ સમૂહ માટે એક શબ્દ - ગુજરાતી વાંચી આનંદ કરો.
Tuesday, December 30, 2014
0025
અપેક્ષિત ન હોય તેવી વાત
-
ગતકડું
0024
સો વર્ષનો ગાળો
-
સદી
0023
દસ વર્ષનો ગાળો
-
દાયકો
0022
જ્યાં જમીન અને આકાશ મળતાં દેખાય તે
=
ક્ષિતિજ
0021
લગ્નની વિધિ વખતે કાંડે બંધાતું એક ફળ
=
મીંઢળ
0020
ભરતીનું ઊતરી જવું તે
-
ઓટ
0019
મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું
-
ભાતું
0018
ઈશ્વરમાં ન માનનાર
-
નાસ્તિક
0017
ઈશ્વરમાં માનનાર
-
આસ્તિક
Monday, December 29, 2014
0016
જોવામાં પ્રિય લાગે તેવું
-
પ્રિયદર્શી
0015
જગતનું નિયંત્રણ કરનાર
-
જગતનિયંતા
0014
દૂધ, દહીં, સાંકર, મધ અને ઘી નું મિશ્રણ
-
પંચામૃત
0013
સંસ્કૃતિક વારસો
-
ધરોહર
0012
જેનો કોઈ બેલી નથી તે
-
અનાથ / નિરાધાર
0011
જેનો નાશ ન થાય તેવું
-
અવિનાશી
0010
જેની આરપાર જોઈ ના શકાય તેવું
-
અપારદર્શક
009
જેની આરપાર જોઈ શકાય તેવું
-
પારદર્શક
008
પહેલા કદી ના બન્યું હોય તેવું
-
અભૂતપૂર્વ
Sunday, December 28, 2014
007
ભોજન પાછી ડાબે પડખે સુવું તે
-
વામકુક્ષી
006
જેને ડર નથી તે
-
નિડર
Saturday, December 27, 2014
005
જેને ભય નથી તે
-
નિર્ભય
004
જન્મ અને મરણમાંથી છુટકારો
-
મોક્ષ
Friday, December 26, 2014
003
અર્થ વગરનું
-
નિરર્થક
002
સહન ન કરી શકાય તેવું
-
અસહ્ય
Saturday, April 26, 2014
001
જન્મથી જ પૈસાદાર
-
ગર્ભ શ્રીમંત
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)